બાયર ફાર્મરાઇઝ એપ ઇન્સ્ટોલ કરો
કૃષિ નિષ્ણાત ઉકેલો માટે

ઉત્પાદન પ્રમાણીકરણ સાધન
નકલી ઉત્પાદનો સામે તમારો ચોક્કસ રક્ષણ
ફાર્મરાઇઝ એક ઉત્પાદન પ્રમાણીકરણ સાધન છે. જે ભારતીય ખેડૂતોને બાયર ક્રોપ સાયન્સ ઉત્પાદનોની અધિકૃતતા ચકાસવામાં મદદ કરે છે. આ ઉપકરણમાં બાયર સેફ્ટી સીલ પરનો ક્યુઆર કોડ, બાયર સીલ સ્કેન એપ્લિકેશન દ્વારા સ્કેનિંગનો સમાવેશ થાય છે. જેનાથી ઉત્પાદનની અધિકૃતતા વિશે તાત્કાલિક માહિતી મળે છે.આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, અને ખેડૂતો માટે બાયર ક્રોપ સાયન્સ ઉત્પાદનોની અધિકૃતતા ચકાસવા માટે એક સરળ, ઝડપી અને વિશ્વસનીય સ્ત્રોત છે. આ ઉપકરણ બાયરની ઉત્પાદન સલામતી, ગુણવત્તા અને ખેડૂતોને નકલી ઉત્પાદનોથી બચાવવા માટે બાયરની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વધુ જાણવા માટે અમને કૉલ કરો
1800-120-4049
વધુ જાણવા માટે ફાર્મરાઇઝ એપ ડાઉનલોડ કરો અને ઉત્પાદ પરનો ક્યુઆર કોડ સ્કેન કરો.